11મી મિડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા પ્રાઇવેટ એવિએશન એક્ઝિબિશન દુબઈમાં 8 થી 10 ડિસેમ્બર દરમિયાન 100 દેશોના 165 પ્રદર્શકો સાથે યોજાશે.